ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષની આજે મળશે બેઠક. સાંજે પાંચ કલાકે સર્કીટ હાઉસ ખાતે મળશે બેઠક. વિધાનસભા બજેટ સત્રમાં સરકાર ને ઘેરવા નક્કી કરાશે રણનિતિ. 1 ઓગસ્ટ 2018નો ઠરાવ મુખ્ય મુદ્દો રહેવાની શક્યતા. ઠરાવ મુદ્દે કોંગ્રેસ અપનાવશે આક્રમક વલણ. ખેડૂતો બે રોજગારી અને પાક વિમો વગેરે મુદ્દે પણ કોંગ્રેસ સરકારને ઘેરશે. બજેટ સત્રમાં કોંગ્રેસ અપનાવશે આક્રમક વલણ