કોંગ્રેસના ધારાસભ્યોનાં અધ્યક્ષની ચેમ્બર સામે ધરણા
તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરી દેવાતાં આ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ, આપને અહીં જણાવી દઇએ કે ખનીજ ચોરીના કેસમાં કોર્ટે ભગવાન બારડને 2 વર્ષ અને 9 માસની સજા ફટકારતાં વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડની કાર્યવાહી કરી હતી.