ગુજરાતની પેટા ચૂટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષોએ એક જ સમયે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં બંન્ને પક્ષોએ એક બીજા પર આકરા પ્રહારો કર્યા હતા.