રાજકોટમાં 1 મહિનામાં 111 બાળકોના મોત પર કોંગ્રેસના ધરણા
રાજકોટ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બરમાં એક જ માસમાં 111 નવજાત શિશુનાં મોત નીપજ્યાં છે તો જાન્યુઆરીના પ્રથમ 5 જ દિવસમાં વધુ 13 નવજાત બાળકોનાં મોત નીપજ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.