કોંગ્રેસના લલિત કગથરાએ આપ્યું ભાજપના દિલીપ સંઘાણીના નિવેદનને સમર્થન
ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું કે ખાતર કૌભાંડ મામલે જવાબદારો સામે કારવાઈ થવી જોઈએ. મગફળી કાંડમાં સરકારે અધિકારીઓ સામે પગલાં ભર્યા નથી. અધિકારીઓના બદલે નાના લોકો પર પગલાં ભરવામાં આવ્યા હતા. ખાતર ના કેસમાં ઝડપથી તપાસ થાય અને દોષીતો સામે પગલાં ભરાય તે જરૂરી છે જથી ખેડૂતોને ન્યાય મળે.