પોતાના ધારાસભ્યોને સાચવવા કોંગ્રેસે શરૂ કરી કવાયત, આવતીકાલે ગુજરાત કોગ્રેસના ધારાસભ્યોની મળશે બેઠક, રાજ્યસભાની યોજાનારી ચૂંટણી અંગે થશે ચર્ચા