અમદાવાદ જિલ્લા પંચાયતની શિયાળ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. શિયાળ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ 1569 મતથી જીતી છે. કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ પઢાર 1569 મતથી જીત્યા છે. ત્યારે શિયાળ બેઠક પર કોંગ્રેસ પોતાનો કબ્જો જમાવવામાં સફળ રહી છે.