આ તારીખે થશે કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવારની જાહેરાત
કોંગ્રેસમાં હજી સુધી લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારોની નામનું કોકડુ હજી સુધી ઉકેલાયું નથી. ત્યારે સાબરકાંઠાના ઉમેદવારોના નામની જાહેરાત 2 એપ્રિલના રોજ થવાની છે તેવી માહિતી મળી છે.