અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કોંગ્રેસે મોરચો માંડ્યો, જુઓ વિગત
અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હવે કોંગ્રેસનો મોરચો માડ્યો છે...અલ્પેશને ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો આ પ્રક્રિયા માટે વિધાનસભા અધ્યક્ષને મળશે અને અધ્યક્ષને અલ્પેશને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા રજૂઆત કરશે