અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે ટ્રાફિક પોલીસના જવાનને માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દારૂડિયો રાહદારીને માર મારી રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેને અટકાવવા જતા પોલીસ કોન્સ્ટેબલને માર મારવા લાગ્યો હતો