રાજકોટના ધોરાજી ઉપલેટાના MLAએ કરી વિવાદાસ્પદ પોસ્ટ
રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા આજે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.. કોંગી ધારાસભ્ય લલિત વસોયા રોજ બરોજ પોતાના સોસીયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ મુજબ સરકાર ની ટીકા કરતા હોય પોસ્ટર મુક્ત હોય છે પરંતુ આજ રોજ સરકાર ની ટીકા કરતા ધારાસભ્ય ભાન ભૂલી વિવાદાસ્પદ ટિપ્પણી ભર્યું પોસ્ટર પોસ્ટ કર્યું છે.