પરીક્ષામાં પ્રોફેસરી વિદ્યાર્થીનીઓને પુછ્યા શરમથી પાણીપાણી થઈ જવાય એવા સવાલ
વડોદરાની સયાજી હોસ્પિટલની ફિઝિયોથેરાપી કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીઓ મેડિકલ કોલેજના સિનિયર પ્રોફેસરે અશ્લીલ સવાલો પૂછતાં સમગ્ર મેડિકલ કોલેજ અને ફિઝિયોથેરાપી કોલેજમાં ખળભળાટ મચી ગયો. બનાવને લઈને રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે ઉગ્ર વિરોધ દર્શાવી પ્રોફેસર સામે કડક પગલા ભરવાની માંગણી કરી હતી.