વડોદરા મહાનગરપાલિકામાં મોટો વિવાદ, કારણ છે મોંઘાદાટ મોબાઈલ
વિવિધ રાજ્યના મહાનગરપાલિકા (Mahanagar Palika)ના અધિકારીઓ દ્વારા પર હંમેશા પ્રજાના રૂપિયાનો વેડફાટનો આક્ષેપ લાગતો રહ્યો છે. ગઈકાલે સુરત (Surat) માં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો માટે સાડા ચાર લાખના ચાર મોબાઇલ ફોનની ખરીદીને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે સુરત બાદ હવે વડોદરા (Vadodara) મહાનગરપાલિકાના અધિકારી અને હોદ્દેદારો માટે મોંઘાદાટ ફોન (Mobile) ખરીદાયા છે. વડોદરા મહાનગરપાલિકામાં 12 લાખમાં 12 મોબાઈલ ફોન ખરીદાયા છે.