વેરાવળ સ્થિત ઇન્ડીયન રેયોન કંપની ફસાઈ મોટા વિવાદમાં
વેરાવળ સ્થિત ઇન્ડીયન રેયોન કંપની આખુ વર્ષ ઉમરેઠી ડેમમાં જે જમીન ફાળવણીની સનદ છે તેના કુવામાંથી લાખો ક્યુસેક પાણી વાપરે છે. ત્યારે 1999ના વર્ષથી અત્યાર સુધીમાં કંપનીને 220 કરોડનું બિલ આપવામાં આવ્યું છે પરંતુ કંપની જમીનમાં આવેલ કુવો અમારી માલિકીનો છે અને અમારે પૈસા ભરવાના થતા નથી તેવો મુદ્દો રજુ કરી પૈસા ન ભરી હાઇકોર્ટમાં ગઇ છે. હાલ આ જુનો કેસ છે અને કેસ હાઇકોર્ટમાં ચાલુ છે.