અમદાવાદના ધોળકા ગુંદી આશ્રમમાં ખેડૂતોનું મહા સંમેલન યોજાશે. આ સંમેલનમાં ખેડૂતોને મળવાપાત્ર સહાય અને ધીરાણ માફીની માગ કરાશે.