બાયડ: નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં સહકાર સંમેલન
અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં સહકાર સંમેલન યોજાયું હતું. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળની મોકૂફ રખાયેલી પરીક્ષા અંગે કરાયેલા સરકારના નિર્ણયથી અજાણ હોવાનું નીતિન પટેલે જણાવ્યું. જયારે પરીક્ષા માટે ભણેલા ગણેલા ઉમેદવારો વધુ લાભ લઇ શકે તે માટે લાયકાતમાં પણ ફેરફાર થઇ શકનાર હોવાનો ઈશારો કર્યો હતો.