નિત્યાનંદ આશ્રમ વિવાદ મુદ્દે આશ્રમની કો-ઓર્ડિનેટરે જાણો શું કહ્યું...
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આપણી ચેનલ ઝી 24 કલાકને મોટી ખબર મળી રહી છે. પોલીસે બંને યુવતીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આશ્રમમાં રહીને પોલીસે યુવતીઓ સાથે વીડીયો કોલિંગથી નંદિતા સાથે વાત કરી હતી. જો કે, ત્યારબાદ આશ્રમની કો-ઓર્ડિનેટરે મીડિયા સમક્ષ વાત કરી હતી.