ગાંધીનગરની શામિયાના હોટલ પર પોલીસે દરોડા પાડ્યા અને હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારને લપેટામાં લીધું .હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારમાં મહિલાઓ સહિત પુરુષોને હુક્કા પીતા ઝડપી લેવામાં આવ્યા છે. હુક્કાબારમાંથી 4 મહિલાઓ અને 23 પુરુષો હુક્કો પીતા ઝડપાયા છે.