વડોદરામાં તહેવારો પર કોરોનાની અસર જોવા મળી છે. હાલમાં પિચકારી અને કલરના વેપારીઓને રડવાનો વારો આવ્યો છે.