સુરતઃ કોરોના અંગેના જાહેરનામાનો કરાયો ભંગ, સભાનો VIDEO વાયરલ
સુરતમાં કોરોના અંગેના જાહેરનામાના ભંગનો વીડિયો વાયરલ થયો છે. ઉતરાણ વિસ્તારમાં યોજાયેલી સભાનો આ વીડિયો છે. ફાર્મ હાઉસમાં સભા રાખવામાં આવી હતી.. હજારો લોકો થયા હતા એકઠા. કોરોનાના કારણે કલમ 144 કરાઈ છે લાગુ.