ગુજરાતને હાલ કોરોના વાઈરસમાં રાહત મળી છે. કોઈ પણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં નથી. જો કે વડોદરામાં આવા દહેશતના માહોલ વચ્ચે પણ માસ્કના નામે વેપારી સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે.