ટેક્સ્ટબુકની કિંમતમાં નોંધાયો ભારે વધારો. પુસ્તકોનો ભાવવધારો પાછો ખેંચવા માટે માગ કરવામાં આવી છે.