વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપુરમાં સૌથી ઉંચુ અને ભવ્યતિભવ્ય શિલાન્યાસ સમારોહ 28 અને 29 ફેબ્રુઆરી યોજાવાનો છે. ત્યારે 28મી તારીખ 11 હજાર મહિલાઓ જવારા લઇને શોભાયાત્રામાં નીકળવાની છે. આ યાત્રામાં 108 કળશનો ગંગાજળ લઇને મહિલાઓ નીકળશે. 11 હજાર મહિલાઓ જયારે જવારા લઇને નિકળશે અને ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ નોંધાશે.