ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ લોકોને વોટ કરવા માટે કરી અપીલ
લોકસભા ચૂંટણી 2019નું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની શાન જેવા ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ લોકોને વોટ કરવા માટે અપીલ કરી છે.