આપણે ત્યાં કાગડાને શ્રાદ્ધ વખતે યાદ કરવામાં આવે છે.... એટલે કે, પિતૃને રિજવવા માટે લોકો કાગવાસ નાખે છે... પરંતુ અહીં મહત્વની વાત એ છે કે, કાગડા પોતાની સ્મરણ શક્તિ અને સામાજિક વ્યવહાર માટે જાણિતા છે... આ વાત ત્યાં સુધી કે, તેઓ પોતાની દુશ્મની વર્ષો સુધી નિભાવે છે...