ગુજરાતી લોકસંગીતના અગ્રણી એવા કીર્તિદાન ગઢવીનો લંડનમાં ડાયરો યોજાયો હતો. લંડનવાસીઓએકિર્તીદાનના ડાયરામાં ડોલર અને પાઉન્ડનો વરસાદ કર્યો તેમજ કાર્યક્રમ સ્થળ પર રમઝટ જામી હતી.