પાકિસ્તાનની કમર તોડવા માટે ભારતે કસ્યો સકંજો, આયાત પર 200% ડ્યુટી લદાઇ
પુલવામા આતંકવાદી હૂમલા બાદ ભારતે પાકિસ્તાન પર દબાણ વધારવા માટે ચારેતરફથી તેને ઘેરવાનું ચાલુ કરી દીધું છે. હૂમલાનાં એક દિવસ બાદથી જ ભારતે પાકિસ્તાનનાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો હતો. ત્યાર બાદ હવે પાકિસ્તાન પર વ્યાપારીક સકંજો કસતા ભારતે ત્યાંથી આયાત થનારા તમામ સામાન પર સીમા શુલ્ક વધારીને 200 ટકા સુધી વધારી દીધું છે.
ભરૂચના અંકલેશ્વરમાં એક માતાએ પોતાના બે સંતાનો સાથે આપઘાત જેવું છેલ્લું પગલું ભરતા ચકચાર મચી ગઈ છે.