CWC LIVE: અમદાવાદ ખાતે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઇને ગુજરાત કોંગ્રેસમાં એક અનોખો જોમ ઉમેરાયો છે. પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા એવા હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાશે. શુ છે ખાસ? જુઓ વીડિયો