નવસારીમાં યોજાઈ અનોખી સાયક્લોથોન
શિયાળાને તંદુરસ્તી સાથે જોવામાં આવે છે ત્યારે શિયાળાના પ્રારંભે નવસારીના ધી સાઇક્લોપીડીયા અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમેફીટ ઇંડિયા મુવમેન્ટ અંતર્ગત આજે વહેલી સવારે નવસારીના સાઇકલિસ્ટો માટે યોજાયેલી 28 કિમીની સાઇક્લોથોન 2019 રેસને જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
શિયાળાને તંદુરસ્તી સાથે જોવામાં આવે છે ત્યારે શિયાળાના પ્રારંભે નવસારીના ધી સાઇક્લોપીડીયા અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમેફીટ ઇંડિયા મુવમેન્ટ અંતર્ગત આજે વહેલી સવારે નવસારીના સાઇકલિસ્ટો માટે
યોજાયેલી 28 કિમીની સાઇક્લોથોન 2019 રેસને જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.