દાહોદમાં આંગણિયા પેઢીમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ. બે આરોપીઓ માંથી એક આરોપીને ઝડપી લેવાયો. આરોપીને સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે બાંધીવામાં આવ્યો હતો.