દાહોદઃ સરકારી ઝાયડસ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી હતી. દર્દીને લઈ જતાં ઓક્સિજન સિલિન્ડર પડી ગયો હતો જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.