દમણમાં જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તમામ બીચ પર દારૂ પીવા પર દંડ ફટકારવામાં આવશે. અગાઉ જાહેરમાં દારૂ પીવાથી મારામારી થઈ હતી. અને દરિયામાં નાહવા જતા લોકો સાથે બનતી હતી દુર્ઘટના. એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.