ભારે વરસાદના પગલે દમણ ગંગા નદી બની ગાંડીતૂર, જુઓ વીડિયો
દમણ: દમણમાં ભારે વરસાદને કારણે મધુવન ડેમમાંથી દમણ ગંગા નદીમાં છોડાયેલા પાણીને કારણે ઝરી કોઝ-વે પર પાણી ફરી વળ્યા.દમણના કચીગામથી ઝરીને જોડતો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. જ્યારે બીજી બાજુ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.