ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ડાંગના ધારાસભ્યની જીભ લપસી
આદિવાસી જાતિના નકલી પ્રમાણપત્રને લઇને આદીવાસ સમાજના વિરોધ વચ્ચે આદિવાસી સમાજના ધારાસભ્ય મંગળ ગાવિતે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરી રહેલા આદિવાસી સમાજેના સંબોધતા તીર કામઠા લઇને સરકારની નિતી સામે લડવા જણાવ્યું હતું. આ પ્રમાણપત્ર રદ્દ કરવા માટે માંગણી થઇ રહી છે.