મોરબીના ઝુલતા પુલ ઉપર જતા આવતા સમયે કોઇપણ અકસ્માત સર્જાય તો તેની જવાબદારીમાંથી છટકી જવા માટે હાલમાં ઝુલતા પુલે આવતા સહેલાણીઓ પાસેથી સંમતિ પત્રમાં સહી લઈને પછી જ તેમને પુલ ઉપર જવા દેવામાં આવી રહ્યા છે જેથી કરીને ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય હાલમાં ટીકાને પાત્ર બનેલ છે.