રાજકોટમાં `પોલીસની પાર્ટી` પર પોલીસનાં જ દરોડા...
રાજકોટમાં SOGના એક નિવૃત પોલીસ કર્માચારીની પાર્ટી ક્રિષ્ના વોટર પાર્કમાં ચાલી રહી હતી. જો કે તેમાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાનું સ્થાનિક પોલીસને જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ પાર્ટીમાં 45થી વધારે પોલીસ કર્મચારીઓ હાજર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ અને નેતાઓ પણ હાજર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.