માઉન્ટ આબુમાં એક મહિલા પોતાની જ સાસુને ઢોર માર મારતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને પગલે ઘણા લોકો હરકતમાં આવ્યા છે. કોઈ આ રીતે પોતાની જ સાસુને કેવી રીતે મારી શકે? અને એ પણ વૃધ્ધ અને નિસહાય સાસુને?