વૃષ્ટિ અને શિવમ ગુમ થયા મામલે DCP પ્રવિણ માલની પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદમાંથી ગુમ થયેલી વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ મામલે પોલીસને કેટલીક મહત્વની કડી હાથ લાગી છે. પેલીસને વૃષ્ટિ અને શિવમના કાલપુર રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. અને બંને રાજસ્થાન અથવા અમપી ગયા હોવાની પોલીસને આશંકા છે. વધુમાં જાણકારી મળી કે, બંને સ્કૂલટાઈમથી મિત્રો હતા, અને વિદેશમાં ભણ્યા છે. 29 તારીખ વૃષ્ટિ શિવમના ઘરે ગઈ હતી અને 30 તારીખે બંને ત્યાંથી નીકળ્યા હતા, અને 1 તારીખે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન વૃષ્ટિના મિત્રો અને માતા-પિતા તેમજ ડ્રાઈવર સહિત 10થી વધુ લોકોના નિવેદન લીધા છે.