સાબરકાંઠાના હિંમતનગરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો.માનપુરની સીમમાં રોડ સાઈડથી મૃતદેહ મળ્યો હતો. ગઈકાલે સાંજે બાળક ઘરેથી રમવા નીકળ્યો હતો. આજે વહેલી સવારે બાળકનો મળ્યો મૃતદેહ. મૃતક બાળકના પગનાં ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા.