મૃતદેહના અદલા બદલી મામલે વી.એસ. હોસ્પિટલના આર.એમ.ઓ. સહિત જવાબદાર કર્મીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે.નસરીનનો મૃતદેહ મિત્તલના સ્વજનોને આપી દેવતા ધાર્મિક લાગણી દુભાઈ છે, તો ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધવા પણ માંગ પણ કરવામાં આવી હતી.