અરવલ્લીમાં આવેલા ઈડરિયા ગઢ પર સ્ટંટ કરતા લોકોનો વીડિયો વાઈરલ થયો છે... યુવાનોએ જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો છે.. જેમાં યુવાનો ગઢ પર દોલતવિલાસ પેલેસ પર અને રુઠીરાણીના માળિયા પર સ્ટંટ કરી રહ્યા છે.. આ જગ્યા એટલી ઉંચાઈ પર આવેલી છે જો કોઈ ભૂલ થાય તો જીવ જવાનું નક્કી છે...