આજે અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથી, દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સ્મૃતિ સ્થળ સદૈવ અટલ પર પહોંચ્યાં અને અટલજીને શ્રદ્ધાંજલિ આપી.