સુરતમાં કિન્નરોના આતંકના ભોગ બનનાર વ્યક્તિનું મૃત્યુ
સુરતમાં કિન્નરોના આતંકનો ભોગ બનનાર ગહેરીલાલ નામના વ્યક્તિનું મોડી રાત્રે મોત નિપજ્યું છે. કિન્નરોએ ગોડાદરામાં દાંપુ લેવા બાબતે ગહેરીલાલ પર હુમલો કર્યો હતો. ગહેરીલાલ પાસેથી કિન્નરોએ 21 હજાર માગ્યા હતા જ્યારે તેઓએ 7 હજાર જ આપતા તેમના પર હુમલો કરી દેવાયો હતો.