AMC Budget: અમદાવાદ મનપાનું બજેટ રજૂ, આ અંગે શું કહેવું છે મહાનુભાવોનું...
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2020-21નું સુધારા સાથેનું બજેટ મંજૂરી રજૂ કરાયું છે. સામાન્ય ચૂંટણીના આ વર્ષમાં ભાજપી શાષકોએ કમિશ્નરે રજૂ કરેલા 8907 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ.777 કરોડના ધરખમ વધારો કરી રૂ. 9685 કરોડનું કરવેરાના બોજા વગરનું બજેટ રજૂ કર્યુ છે.