આજે વર્ષ 2020નું બજેટ જાહેર થઈ ગયું છે.. ત્યારે આ બજેટને મધ્યમ વર્ગીય પરિવારનું શુ માનવું છે અને જે અપેક્ષાઓ હતી તે પૂર્ણ થઈ છે કે કેમ તો આ મામલે વાત કરીએ અમદાવાદના પરિવાર સાથે...