દિલ્હી ચૂંટણીને લઇને જાણો શું કહેવું છે મહાનુભાવોનું, જુઓ Video
વિધાનસભા ઈલેક્શન માટે દિલ્હીમાં આજે સવારે 8 વાગ્યાથી વોટિંગ ચાલુ છે. ત્યારે 4 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન થઈ ચૂક્યુ છે. દિલ્હીના દંગલમાં તમામ દિગ્ગજોએ મતદાન કર્યું હતું. આ વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને શુભકામનાઓ આપી દીધી છે.