LRD મુદ્દે આપઘાત પર રાજકીય ઘમાસાણ, જુઓ ઝી 24 કલાક પર ખાસ ચર્ચા
લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થતા પિતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ભરતીનો વિરોધ વધારે ઉગ્ર બન્યો હતો.