2જી સપ્ટેમ્બરે રાજ્યના બધા સાંસદો, ધારાસભ્યો સહિતના મહાનુભાવોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી કરાશે ઉદ્ઘાટન.20,325 ચોરસ મીટરમાં બન્યું છે આ ભવન.