દિલ્હીમાં પ્રદુષણથી સ્થિતી બેકાબૂ, શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ
દિલ્હીમાં પ્રદુષણથી સ્થિતી બેકાબૂ છે, ઘણાં વિસ્તારોમાં હવા ઝેરી થઈ ગઈ છે. એક્યૂઆઈ 500થી 700 વચ્ચે પહોંચી ગયું છે, જે કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ થયું છે ત્યારે દિલ્હી સરકારે શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પરાળીના વધાતા ધુમાડાને કારણે પ્રદુષણ સ્તર ખુબ વધી ગયું છે. તેથી સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીની તમામ શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રહેશે.