મહાનાયક મોદીની શપથવિધિમાં મોદીનો પ્રશંસક બિહારથી દિલ્હી પહોંચ્યો
મહાનાયક મોદીની શપથવિધિ થવા જઈ રહી છે ત્યારે મોદીનો પ્રશંસક એક યુવક બિહારથી દિલ્હી પહોંચ્યો છે, વ્યવસાયમાં આ યુવક પોતે ચા વેચે છે અને મોદીનો પ્રશંસક છે, બિહારમાં ઘણા સ્થળોએ મોદીની યોજાયેલી સભામાં આ યુવક પોતે ચા વહેંચી ચૂક્યો છે ત્યારે મોદીની શપથવિધિમાં ચા વહેંચવાની તેની ઈચ્છા છે અને આ ઈચ્છા સાથે તે દિલ્લી પહોંચ્યો છે.